Directorate of Field Publicity Ahmedabad  

ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય, ગુજરાત એકમ આપનું સ્વાગત કરે છે.
             ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય, ગુજરાત પ્રદેશના કાર્યક્ષેત્રમાં સમગ્ર ગુજરાત ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી, દમણ અને દિવનો સમાવેશ થાય છે. નિદેશાલયની પ્રાદેશિક કચેરી અમદાવાદ 1958થી કાર્યરત છે. ગુજરાતમાં ભાવનગર, ભુજ, ગોધરા, પાલનપુર, જુનાગઢ તથા સુરત ખાતે 6 પ્રચાર એકમો આવેલા છે. દરેક પ્રચાર એકમ 3 થી 4 જીલ્લામાં પ્રચાર કાર્ય કરે છે. પાલનપુર તથા ભુજ યુનિટો ભારત-પાક સરહદ નજીક આવેલા છે.

પ્રચાર એકમો દ્વારા ગામડાઓમાં યોજાતા કાર્યક્રમ મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, ગ્રામવિકાસ યોજનાઓ, રાષ્ટ્રીય એકતા, કોમી એકતા, જળ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, લઘુમતિઓ સહિતના નબળા વર્ગોના કલ્યાણ વગેરે વિષયો પર આધારિત હોય છે.
            નવુ શુ    
  • DFP અમદાવાદનુમુખપૃષ્ઠઆપનુ સ્વાગત કરે છે.
  • 6 ડીએફપી એકમોએ ગુજરાતમાં માચૅ, 2012દરમ્યાન સવૅ શિક્ષા અભિયાનમિશન અને ભારતનિમૅ।ણ કાયૅક્રમો પર 82 ચલચિત્રપ્રદશૅન, 80 જૂથ ચચૅ।, 68 છ।ય।ચિત્રપ્રદશૅન, અને 9 વિશેષ અરસપરસ કાયૅક્રમો આયોજીત કયૅ।. તેમણે 60 પ્રતિક્રિયા અહેવાલરજુ કયૅ।. વિશ્વ તમાકુનિષેધદિવસે યોગ્ય કાયૅક્રમો આયોજીત કયૅ।.
NIC દ્વારા રચના અને આયોજન, DFPઅમદાવાદદ્વારા વિષયવસ્તુ વ્યવસ્થાપિત
counter